જેમ શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે તેની કાળજી લેવી જરૂરી છે તેજ રીતે ત્વચા અને વાળને સ્વસ્થ રાખવા માટે વધારાની કાળજી લેવી પણ એટલી જ જરૂરી છે. જો કે ઘણી વખત આપણે વાળને સ્ટાઈલ કરવાના ચક્કરમાં અથવા અજાણતામાં કોઈ વાળ માટે કહેવાયેલી માન્યતા પર આધાર રાખીને આપણા પોતાના વાળને નુકસાન પહોંચાડીએ છીએ. જો કે દરેક સ્ત્રીએ […]