આજની દોડધામભરી જીંદગીમાં, લગભગ દરેક બીજી વ્યક્તિ કોઈને કોઈ નાના મોટા રોગથી પીડાય છે. ઉદાહરણ તરીકે થાઇરોઇડ. થાઈરોઈડની સમસ્યા આજના સમયમાં પહેલા કરતા ઘણી ઝડપથી વધી રહી છે. પુરૂષો કરતા મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. થાઈરોઈડ ગ્લેન્ડમાં હોર્મોનનું સંતુલન બગડી જવાને કારણે આ સમસ્યા થાય છે આ સાથે જ વધતી ઉંમરની સાથે મહિલાઓમાં […]