વાસ્તુનો ઘરની દરેક વસ્તુ અને દરેક જગ્યા સાથે ઊંડો સંબંધ રહેલો છે. એ જ રીતે ઘરનું ટોયલેટ અને બાથરૂમ પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બે જગ્યાએ વાસ્તુ દોષના કારણે આર્થિક સંકટ ઉભું થાય છે. જો કે, આપણે સમજીએ છીએ કે શૌચાલય-બાથરૂમના વાસ્તુ દોષને દૂર કરવા માટે તેને તોડીને ફરીથી બનાવવું જોઈએ. આ જ […]