આજે આપણે બનાવિશુ ટામેટા કેચપ (tomato ketchup recipe) જે એકદમ સરસ માર્કેટ કરતા સસ્તો અને ચોખ્ખો ટમેટા કેચપ ઘરે બનાવી શકો છો. તમે આ કેચપ ને કેવી રીતે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો તે પણ જણાવીશું. સામગ્રી (tomato ketchup recipe) : ૧ કિલો લાલ ટમેટા ૧ મલમલ નું કાપડ ૧ ચમચી જીરૂ ૧ ટુકડો […]