આજના સમય મા નિરોગી કેમ રહેવું તે બહુ મોટો પ્રશ્ન છે. જો આપણુ શરીર નિરોગી હસે તો આપણે સારુ જીવન જીવી શકીએ માટે અહી થોડી વાતો તમારા સમક્ષ રજુ કરી છે. તો જોઈએ વાતો કઈ છે. (૧) દાંતને સળી કરવાનું ટાળો. દાંતમાં ક્યારેય પણ જગ્યા નહીં થાય. દાંત સંબંધી કોઈપણ રોગ નઇ આવે. દાંતના દવાખાને […]