તુલસી તમને દરેક ભારતીય ઘરમાં સરળતાથી મળી જશે. તુલસીને હિન્દુ ધર્મમાં પૂજા કરવામાં આવે આવે છે. તુલસીનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે થાય છે. તુલસી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા લોકો રોજ તુલસીનું સેવન કરે છે પરંતુ તેને ખાવાની સાચી રીત તેઓ નથી જાણતા. તુલસીના સેવનથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે. પ્રાચીન […]