શિયાળાની ઋતુ શરુ થતાની સાથે જ જેમ જેમ ઠંડી વધે છે તેમ તેમ શરદી, ઉધરસ, તાવ જેવી બીમારીઓ પણ વધી જાય છે. શિયાળામાં જ આવું એટલા માટે થાય છે કારણ કે આપણું શરીર અંદરથી યોગ્ય રીતે ગરમ નથી થઈ શકતું અને તેના કારણે આપણને ઘણી બીમારીઓ થઇ જાય છે. આ સિઝનમાં આપણે ઠંડીથી બચવા માટે […]