ઘરના કોઈપણ ખૂણામાં ઉધઈ તેમનો વસવાટ બનાવી લે છે અને ઘણીવાર તે ઘરના ફર્નિચરમાં ઉધઈ જોવા મળી જાય છે. ઉધઈને દૂર કરવી ખૂબ જ મુશ્કેલ કામ છે. આ ઉધઈ તમારા ઘર માટે ખૂબ જ ખતરનાક હોય છે કારણ કે ઉધઈ જ્યાં પણ એકવાર આવી જાય છે તે ભાગને ખોખલી કરી નાખે છે. જો ઉધઈ તમને […]