આજે આપણે જોઇશું આપણા ઘરમાં આવતા મચ્છર, માખી, ગરોળી અને વંદા થી આપણા ઘર ને કેવી દૂર રાખી શકીએ. ઘરમાં મચ્છર હોય કે માખી, ગરોળી હોય કે વંદો આ બધાથી બચવા માટે જોઈએ ઘરેલૂ દેશી ઉપાય. આપણે હંમેશા ઘર નાં ખૂણા માં કે સ્ટોર રૂમ માં રહેતા વંદા થી હેરાન પરેશાન થઈ જતાં હોઈએ છીએ […]