સુવાનું સૌને પસંદ છે અને તે મનુષ્ય સ્વસ્થ માટે પણ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ યોગ્ય રીતે સુઈ શકતી નથી, એટલે નિંદ્રા પૂર્ણ નહીં થાય, તો વિવિધ રોગોનું જોખમ વધે છે. પૂરતી ઊંઘ ન લેવાથી યાદશક્તિ ઘટી જવી, નિર્ણય લેવાની ક્ષમતા ઓછી થવી અને મોટાપા જેવી સમસ્યાઓ થાય છે. જોકે શરૂઆતમાં લોકો તેમની અવગણના કરે […]