અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાથી આરોગ્યને લગતા ઘણા ફાયદાઓ થાય છે પરંતુ શું તમે જાણો છો કે ઉપવાસ કરવાથી શું ફાયદો થાય છે? ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ? અને ઉપવાસ કોને ન કરવો જોઈએ? અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી શરીર ની અંદર શુદ્ધિકરણ થાય છે. તેનાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો દૂર થાય છે અને શરીર […]