Vaal nu shaak gujarati recipe : આજની રેસિપી છે વાલનું શાક. ગુજરાતી લગ્ન પ્રસંગમાં બને એવું ખાટું-મીઠું આ વાલનું શાક ઘરે બનાવવું સરળ છે. તમે આ શાકને ગરમાગરમ રોટલી પુરી કે પરાઠા સાથે ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે. તો ચાલો જાણીયે વાલ નુ શાક બનાવવાની રેસીપી. સામગ્રી : 1 બાઉલ વાલ, 2 ચમચી બીજ […]