ભારતીય રસોડામાં વપરાતા ઘણા મસાલા છે પણ તેમાંથી એક એવો મસાલો છે વરિયાળી, જેનો ઉપયોગ કરીને કોઈપણ ખોરાકનો સ્વાદ અદ્ભુત બની જાય છે અને જો ઉમેરવામાં ના આવે તો સ્વાદ પણ બગડી જાય છે. આખી વરિયાળી સિવાય પણ તેનો ઉપયોગ પાવડર તરીકે પણ થાય છે. વરિયાળીનો ઉપયોગ ખાવામાં કરવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણા લોકો […]