મોટાપો એ જીવનશૈલી સાથે જોડાયેલી એક સામાન્ય સમસ્યા છે, જેના કારણે આજકાલ મોટાભાગના લોકો પરેશાન થઇ રહયા છે. આનું મુખ્ય કારણ શારીરિક પ્રવૃત્તિનો ન કરવી એ પણ છે. વધતું વજન માત્ર અકળામણનું કારણ નથી, પણ ઘણી બીમારીઓ ઉદ્ભવ સ્થાન પણ છે. લોકો તેમની સ્થૂળતા ઘટાડવા માટે ઘણા ઉપાયો અજમાવતા હોય છે. કેટલાક લોકો હેવી વર્કઆઉટ […]