વજન વધારવું ભલે સરળ હોય, પરંતુ તેને ઓછું કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે. આપણી અનહેલ્ધી જીવનશૈલી, ખાવા પીવાની ખોટી આદતો, તણાવ, ઊંઘની ઉણપ, અન્ય ઘણા કારણો છે જેના કારણે તમારું વજન વધવા લાગે છે. કેટલીકવાર તેની પાછળ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય છે. ઘણી વખત લોકો ઘણી મહેનત કર્યા પછી વજન ઉતારી તો લે છે, […]