ઘરના આટલા બધા કામકાજ વચ્ચે ગૃહિણીઓને ભાગ્યે જ કસરત કરવાનો સમય મળે છે. બાળકોની સંભાળ અને ઘરની જવાબદારી વચ્ચે બહુ ઓછી સ્ત્રીઓને પોતાના માટે સમય કાઢી શકે છે. આવી સ્થિતિમાં ગૃહિણી આખો દિવસ કામ કરીને થાકી જાય છે પછી વર્કઆઉટ કરવું શક્ય નથી. આ કારણે શરીરના ભાગમાં ચરબી જમા થતી રહે છે અને ધીમે-ધીમે ચરબી […]