Fat loss: હું ઝડપથી વજન ઘટાડી લઈશ, તે કહેવું જેટલું સરળ લાગે છે, એટલું ખરેખર છે નહીં. તે એટલા માટે કારણ કે વજન ઘટાડવા માટે કોઈ જાદુઈ છડી કે કોઈ ગોળી નથી. પરંતુ તમે જેટલી કેલરી લો છો તેના કરતા વધુ કેલરી બર્ન કરવાની જરૂર છે. આમાં હેલ્ધી ડાયટની સાથે કાર્ડિયો વર્કઆઉટને પણ તમારે રૂટીનમાં […]