આપણો ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ અત્યારના સમયમાં ભાગદોડ ભરી જીંદગીમાં સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે લોકોએ પોતાની દિનચર્યા એવી રીતે બગાડી દીધી છે કે તેઓ ઘણી ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. આપણે આપણા ખોરાક પર ખાસ ધ્યાન આપવું જોઈએ કે તેમાં વિટામિન, કેલ્શિયમ અને પૌષ્ટિક ખોરાક હોવો […]