દાંતના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જ્યારે આપણે ખોરાકને સારી રીતે ચાવી શકીશું તો જ ખોરાકનું સારી રીતે પાચન થશે. ખોરાક ચાવવાનું કામ દાંતનું છે. જ્યારે આપણા દાંત ખોરાકને સારી રીતે ચાવી શકતા નથી, ત્યારે તે આપણા પાચનને ખરાબ રીતે અસર કરે છે. આ જ કારણ છે કે દાંતનું સ્વાસ્થ્ય સારું હોવું ખુબ જરૂરી […]