દરેક વ્યક્તિની નીરોગીતા તેના શરીરની તાસીર પર થી આવે છે એમ એના મળમૂત્રના રંગભેદ અને ચીકાશ પરથી પણ જણાઇ આવે છે. અહીંયા યુરિનનો રંગ પીળો થઇ જાય તો એના કયા કારણો છે અને એનાથી તમારે કયા પ્રકારની દરકાર કરવાની છે એ વિષે માહિતી જાણીશું. યુરીનના રંગ પરથી સ્વાસ્થ્ય અંગે આપણે બધું જાણી શકીએ છીએ. યુરિનનો […]