ગુજરાતીઓ ખાવાના ખુબ જ શોખીન હોય છે અને એમાં ખાખરા તો ચોક્કસ બધાને ગમતા જ હશે. ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ નાસ્તા પ્રખ્યાત છે તેમ ગુજરાતમાં ખાખરા પ્રખ્યાત છે. તો જો તમને ઢોકળા જેવા નાસ્તા ખાવાનું પસંદ છે તો ખાખરાનો સ્વાદ પણ તમને ચોક્કસ ગમશે. જો તમને ખાખરા ખાવાનું વધુ પસંદ છે તો ખાખરા ખરીદવા […]