આપણે બધા લોકો ઋતુ પ્રમાણે ફળો ખાતા આવ્યા છીએ. ઘણા ફળો ખાટા હોય છે, તો ઘણા ફળો ગળ્યા હોય છે. આપણે બધા જાણીએ છીએ કે ઋતુ પ્રમાણે ફળો અને શાકભાજી ખાવી એ આપણા સ્વાસ્થ્ય ખુબજ ફાયદાકારક છે. ઘણા એવા ફળ હોય છે કે જે ફળ ખાવાથી લાભ થાય તો થાય જ છે પરંતુ તેના પાન […]