પનીર ભુરજી બનાવવાની રીત: હોટેલ જેવી જ પનીર ભુરજી હવે ઘરે બનાવો. ફકત થોડાજ સમય માં ઘરે રહેલી સામગ્રી થી ઝટપટ તૈયાર થતી, ચટપટી, જોતાજ ખાવાનુ મન થઈ જાય તેવી પનીર ભુરજી રેસિપી. આ રેસિપી જો ગમે તો લાઈક અને શેર કરવાનુ ભૂલતા નહિ. સામગ્રી- પનીર (અમૂલ) ૩ ડુંગળી ૩ ટામેટા નાનો આદુંનો ટુકડો ૩ […]