મકાઈ એ વરસાદની ઋતુમાં સૌથી વધુ ખાવામાં આવતું સ્ટ્રીટ ફૂડ છે. સામાન્ય રીતે લોકો તેને બાફીને વધારે ખાવાનું પસંદ કરે છે, પરંતુ વરસાદની મોસમમાં શેકેલી મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ છે. જો કે, દરરોજ શેકેલી મકાઈ ખાવા માટે તેને બજારમાંથી ખરીદવી થોડી મુશ્કેલ બની જાય છે. તેથી જ મહિલાઓ ઘરે મકાઈને શેકવાની અને બાફવાનું […]