લીંબુ નું અથાણુ : અથાણાં તો તમે ઘરે બનાવતાં જ હશો. પણ આજે આપણે બનાવીશું લીંબુ નું ખાટું મીઠું અથાણુ. આ અથાણુ બનવામાં એકદમ ટેસ્ટી અને ચટપટું બને છે. આ અથાણુ તમે ઘરે રહેલી સામગ્રી થી સરળ રીતે બનાવી શકો છો. તો આ લીંબુ નું ચટપટું અથાણુ બનાવવાની રીત જોઇ અને ઘરે બનાવવા નો પ્રયત્ન […]