અહીંયા તમને જણાવીશું વાળ માટે વિટામિન હોવા જોઈએ. અહીંયા જોઈશું કે આપણા વાળ કયા કારણથી ખરે છે અને એવા કયા વિટામિન, કયા તત્વો ના કારણે, કયા મિનરલ્સ ની ઊણપના કારણે આપણા વાળ વધુમાં વધુ ખરે છે. તો સૌથી પહેલા જોઈએ કે આપના વાળ શા કારણે ખરે છે. તો આપણે બહારની વસ્તુઓ વધુમાં વધુ ખાતા હોય […]