આપણે ઘરે દરરોજ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીએ છીએ, પરંતુ આપણે આપણી દરરોજ બનાવતા શાકમાં ગમે તેટલી મહેનત કરીએ તો પણ તેનો સ્વાદ હોટલ કે રેસ્ટોરન્ટ જેવો નથી આવતો અને તેનો રંગ પણ સરખો નથી આવતો. ઘણા લોકો એવું માને છે કે લાલ મરચાના પાવડરને ઉમેરવાને કારણે આવું થાય છે, પરંતુ આ સાચું નથી. હલવાઈ જોડે […]