શરદી મટાડવા માટે તો હળદર વાળું દૂધ સૌ કોઈએ પીધું હશે. એ સિવાય હળદરવાળું દૂધ પીવાથી બીજા કયા ફાયદા થાય છે તેમજ હળદર વાળું દૂધ બનાવવા માટે કઈ હળદર વાપરવી અને કેટલું પ્રમાણ લેવો તે માહિતી વિશે જોઈશું. સોના જેવો જેવો પીળો રંગ ધરાવતું હળદર વાળું દૂધ “ગોલ્ડન મિલ્ક” તરીકે પણ ઓળખાય છે. હળદરનો પીળો […]