અનાનસ એક એવું ફળ છે જે વિટામીન, ખનીજ અને એન્ટિઓક્સિડન્ટ થી ભરેલું હોય છે. ઉનાળામાં અનાનસનું જ્યુસ પીવું આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. મોટાભાગના લોકો અનાનસનો રસ કાઢીને પીવાનું પસંદ કરે છે. અનાનસ લાંબા સમયથી પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ અને સોજા માટે ઘરેલુ ઉપચાર તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. એવું પણ માનવામાં આવે છે […]