જયારે પણ વાળ ખરવાની વાત આવે છે ત્યારે આપણે જુદા જુદા ખોટા વિચારો કરીએ છીએ પણ આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે વાળ ખરવા કે વાળનો વિકાસ આપણા આહાર અને જીવનશૈલી સાથે મજબૂત રીતે જોડાયેલો છે. તમે તમારા વાળમાં નિયમિતપણે તેલ લગાવી શકો છો અને કુદરતી હેર માસ્ક લગાવી શકો છો પરંતુ આંતરિક પોષણ એટલું […]