વધતી ઉંમરની સાથે વાળ સફેદ થવા ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ આજના સમયમાં નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે. શાળામાં ભણતા બાળકોના વાળ પણ સફેદ થવા લાગ્યા છે. આજકાલ નાનાથી લઈને મોટા દરેક લોકો આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. સફેદ વાળ દેખાતા જ આપણે તેનાથી બચવાના ઉપાયો શોધવા લાગીએ છીએ. પરંતુ તેની […]