બજારમાં તમને ઘણા પ્રકારના લોટ મળી જશે પરંતુ હેલ્ધી ખાવાની આદત ધરાવતા લોકો બજારમાંથી હંમેશા ગ્લુટેન ફ્રી લોટ ખરીદવાનું પસંદ કરે છે. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે ગ્લુટેન ફ્રી લોટ એટલે કેવો લોટ હશે?? તો તમને ખબર ના હોય તો અમે તમને જણાવી દઈએ કે ગ્લુટેન ફ્રી લોટ એટલે તેમાં વધારે ચિકાસ નથી હોતી, […]