આજે આપણે જોઈશું ડ્રાય કચોરી બનાવવાની રીત: આજે તમને ગુજરાતની સૌથી પ્રખ્યાત અને નાના મોટા બધાની પ્રિય વાનગી ડ્રાય કચોરી ઘરે કેવી રીતે સરળ, એકદમ બજાર જેવી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું તો ચાલો રેસિપી જોઈ લઇએ. જો રેસિપી સારી લાગે તો મિત્રો સાથે શેર કરવાનુ ભૂલતા નહી. ડ્રાય કચોરી બનાવાની સામગ્રી: કણક માટે: […]