પરંતુ અમે તમને ચોખાના લોટના ચહેરા પર થતા ફાયદા વિશે નથી જણાવવા જઈ રહ્યા પરંતુ ચોખાના વધેલા પાણીથી ફેશિયલ કેવી રીતે કરવું તે વિશે જણાવી રહ્યા છીએ. આ ફેશિયલ તમે ઘરે સરળતાથી કરી શકો છો અને તમે તમારી ત્વચાને ચમકદાર બનાવવાની સાથે થોડી ચુસ્તતા લાવવામાં પણ મદદ કરે છે. તો આજે આ લેખમાં અમે તમને […]