જરા વિચારો કે તમારી સામે તમારું મનપસંદ ભોજન છે અને તમને કોઈ જોઈ નથી રહ્યું તો તમે કેટલું ખાશો, કેટલું છોડશો…તમે પ્લેટ ખાલી કરવાનું પસંદ કરશો પણ ત્યારે તેમાં સામેલ જોખમોથી પણ વાકેફ છો. પેટમાં ગરબડ કે પેટને લગતી બીજા કોઈ સમસ્યા કોઈને પણ ગમતી નથી. તેથી એસિડિટી જેવી સામાન્ય સમસ્યા હોવા છતાં તે કોઈને […]