શું તમે પણ તમારા વાળમાં મહેંદી લગાવો છો? આનાથી તમારા વાળને નવો રંગ મળે છે, જેનાથી તમારા વાળ વધુ સુંદર દેખાય છે? વાળમાં મહેંદી લગાવવાની પ્રથા વર્ષો જૂની છે, પરંતુ ત્યારે મહેંદી શુદ્ધ મળતી હતી. આજના સમયમાં દરેક વસ્તુમાં ભેળસેળ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે વધુ પડતી મહેંદીનો ઉપયોગ કરો છો, તો તમારા વાળને […]