ભારતીય ભોજનમાં મૂળાનો ખુબ ઉપયોગ થાય છે અને શિયાળામાં તો ખાસ. મોટા ભાગે મૂળાના પરોઠા દિલ્હી, હરિયાણા, મુંબઈ, પંજાબ વગેરે રાજ્યોમાં જ નહીં પરંતુ બીજા રાજ્યોમાં પણ ખૂબ ખાવામાં આવે છે. તેનો ઉપયોગ સલાડમાં પણ ભરપૂર થાય છે. એટલા માટે ઘણા લોકો એક સાથે અનેક કિલો મૂળા ખરીદીને ઘરમાં રાખે છે જેથી કરીને કોરોનાના આ […]