તમે અવારનવાર સાંભળ્યું હશે કે વજન ઓછું કરવા માટે વિટામિન-સીથી ભરપૂર લીંબુ ખૂબ જ મદદગાર છે. પરંતુ શું તમે જાણો છો કે દરરોજ માત્ર 1 લીંબુને ડાયટમાં લેવાથી તમે સ્વાસ્થ્ય સંબંધિત બીજા પણ ઘણા ફાયદા મેળવી શકો છો. લીંબુમાં વિટામિન સી વધુ હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. લીંબુ વજન ઘટાડવામાં મદદ કરી શકે […]