જ્યારે તમે સુપરમાર્કેટમાં જાઓ છો ત્યારે ઘણી વખત એવું બન્યું હશે કે તમે જે વસ્તુઓ ખરીદવા માટે ગયા હોય તેને બદલે કઈ બીજું ખરીદીને આવ્યા હોય અથવા તમે ઘણી વખત બજેટ હોય તેના કરતાં વધુ ખરીદી કરી હશે. જો તમને લાગે કે આવું તમારા એકલા જોડે જ થાય છે તો એવું બિલકુલ નથી. એવી ઘણી […]