Pav bhaji no masalo banavani rit : જો તમને બજારમાં સારી ગુણવતાવાળો પાવ ભાજી મસાલો નથી મળતો તો તો તમે થોડો સમય નીકાળીને તે મસાલો સરળતાથી ઘરે બનાવીને તમારા ખાવાનો સ્વાદ બમણો કરી શકો છો. ઘરે બનાવવામાં આવતા દરેક મસાલા હંમેશા તાજા અને સારી ગુણવત્તાવાળા હોય છે. પાવભાજી બાળકોથી લઈને મોટાલોકોને ખૂબ જ ગમતી હોય […]