એવું કહેવાય છે કે ચિંતા એજ મોટી ચિતા છે. કદાચ આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ પરંતુ ભારતમાં મોટાભાગના લોકો તેના પર ધ્યાન આપતા નથી. તણાવ અંદરથી તોડી શકે છે અને તે એટલો ખતરનાક હોઈ શકે છે કે તે ડિપ્રેશન તરફ પણ દોરી શકે છે. ભારતમાં મોટે ભાગે એવું માનવામાં આવે છે કે માનસિક બીમારી માત્ર […]