મસાલેદાર ખાવાના શોખીનો માટે ચટણીનું એક વિશેષ મહત્વ હોય છે. તેમને નાસ્તાથી લઈને રાત્રિભોજન સુધી ચોક્કસપણે ચટણીની જરૂર હોય છે. એવામાં એ જ કોથમી, ફુદીનાની અને ટામેટાની ચટણી ખાઈ ખાઈને કંટાળો આવવો સ્વાભાવિક છે. જો કે ચટણી ઘણી રીતે બનાવી શકાય છે, પણ આજે અમે તમને એવી ચટણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમે […]